top of page
लेखक की तस्वीरLIC MTD

Diwali subhakamna

*સ્નેહી શ્રી* ✍

🌹 *દિવાળી ના આવનારા દરેક તહેવાર ની અમારા પરિવાર તરફ થી આપના પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છાઓ*.✍

🌹 *ધનતેરસ ના પવિત્ર તહેવાર માં આપના પરિવાર ની સુખ અને સમૃદ્ધિ ખુબ વધે અને માં લક્ષ્મીજી ની કૃપા આપણી ઉપર સદાય રહે તેવી અમારી શુભકામના*.✍

🌹 *કાળીચૌદસ ના દિવસે આપણી દરેક તકલીફો દૂર થાય અને જીવન માં ખુબ નવી ઉર્જા સાથે આપ પ્રગતિ કરો તેવી અમારી શુભેચ્છાઓ*.✍

🌹 *દિવાળી ના દિવસ માં આપ દીપ ની જેમ આજીવન ઝગમગો અને આપની કીર્તિ જગ વિખ્યાત બને તેવી અમારી શુભેચ્છાઓ* ✍

🌹 *નવું વર્ષ આપના પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઇ ને આવે અને આવનારા વર્ષો આપ ખુબ પ્રગતિ કરો તેવી અમારી શુભેચ્છાઓ* ✍

🌹 *ભાઈ બીજ આપનો પરિવાર સદાય એક રહે, ભાઈ અને બહેન નો પ્રેમ સદાય વધતો રહે તેવી અમારી શુભકામનાઓ* ✍

*🌹આખું વર્ષ અને આવનારા તમામ વર્ષો આપ ખુબ પ્રગતિ કરો અને દરેક ને મદદરૂપ બનો તેવી શુભેચ્છાઓ* ✍…💐💐💐💐

*✍મશરૂભાઈ ધોરીયા *LIC Adviser*7990043171/9904116532 Web-http://www.licmtd.blogspot.in✍ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 🤝🌹🤝🌹🤝🌹🤝🌹🤝

1 दृश्य0 टिप्पणी

हाल ही के पोस्ट्स

सभी देखें

LIC CANCER CARE POLICY

Comments


bottom of page